STORYMIRROR

Mulraj Kapoor

Abstract Fantasy Inspirational

4  

Mulraj Kapoor

Abstract Fantasy Inspirational

અકસ્માત

અકસ્માત

1 min
236

ઘટતી રહે,

ઘટનાઓ નિરંતર,

સંસાર માંહી,

સારી કે નરસી,


રોકી શકાતી નથી,

એમની તેજ ગતિ,


લાભદાયક કે પછી,

ક્યારે હોય દુઃખદાયી,


અકસ્માત એક એવી,

કુદરતી કારવાઈ,

કારણ જેના અગોચર

રહે સમજથી પર 

વ્યાપ્ત જેનો સચરાચર,

પરિણામ હોય ભયંકર,

તોય કુદરત નિર્દોષ હોય,


દોષ પોતાના ઉપર કદી લે નહીં,

ને સજા કર્યા વિના કોઈને છોડે નહીં,


કાગનું બેસવું,

ઝાડનું પડવું,

કોને દોષ દેવું ?

વિચારવા જેવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract