અખાત્રીજ
અખાત્રીજ
વહાલો લેવા આવે તાંદુલ બીજ;
તો અક્ષય થઈ જાય આ ભંડારો,
ફળી જાય મારી આ અખાત્રીજ
'ને અક્ષય થઈ જાય આ જન્મારો..!!
વહાલો લેવા આવે તાંદુલ બીજ;
તો અક્ષય થઈ જાય આ ભંડારો,
ફળી જાય મારી આ અખાત્રીજ
'ને અક્ષય થઈ જાય આ જન્મારો..!!