Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Inspirational

4  

#DSK #DSK

Inspirational

અકડુ લાગે છે

અકડુ લાગે છે

1 min
14.1K


ઊંચા લહેરાતા મોજાને સ્ટીમરથી પાર કરીએ;

માનવ મેહરામણના મહેણાં મને અગાધ લાગે છે.


અર્જુન માછલી વીન્ધી નિશાન ન ચૂક્યો;

પણ દુર્યોધનની દિલદારીની વાતો અગોચર લાગે છે.


ઊડી ગયા બધાં સંબન્ધો સામાજીક રિવાજોમાં;

સુનામી આવી છતાં પ્રેમ અકબન્ધ લાગે છે.


દુનિયાને સમજાવી સહેલી બની સમાજ થકી;

તારા દિલને સમજાવવુ અગમ્ય લાગે છે.


જા તને મારા દિલની વાત નથી કહેવી;

ઘણું જ વિચારીને તું બોલે અકડુ લાગે છે.


પ્રેમનું જળ ખારું જ હોય છે દુનિયા કહે;

બસ વિશ્વાસનું ખબોચિયું અકથ્ય લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational