STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

અજાયબ દુનિયા

અજાયબ દુનિયા

1 min
124

આ દુનિયા કેવી છે અજાયબ,

માનવતાજ થઈ ગઈ છે ગાયબ.

જરૂર પડે ત્યારેજ સંભારે દુનિયા,

તકલીફમાં હોય ત્યારેજ યાદ કરે રબ.


કેવી અજાયબ છે દુનિયા આજે,

સબંધો રાખે છે બધા સ્વાર્થ કાજે.

રાખી મીઠી જબાન પ્રશંસા કરે છે,

સ્વાર્થ પૂરો તો પોતાનાને પારકા સમજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy