STORYMIRROR

Bhakti Khatri

Tragedy Others

3  

Bhakti Khatri

Tragedy Others

અગ્નિની સાક્ષી

અગ્નિની સાક્ષી

1 min
198

અગ્નિની સાક્ષી એ આપણે બંનેએ સંબંધ જોડ્યો,

અગ્નિની સાક્ષીએ મેં સ્વપ્ન સાકાર કરવાનો મોહ છોડ્યો,


તું અને તારો પરિવાર હશે હવેથી મારી પ્રાથમિકતા,

અગ્નિની સાક્ષીએ મે પિયરનો સંબંધ તોડ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy