STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Thriller

4  

Vishvesh Jhala (ઉમંગ)

Thriller

અધૂરી કહાણી

અધૂરી કહાણી

1 min
246

કેટલું ચાહું છું, હું જ જાણું છું,

તને એની જાણ તો ક્યાંથી હોય,


ભૂલ સ્વીકારી હતી મેં છતાંય,

તારો સ્વીકાર તો ક્યાંથી હોય,


સાથ આપવાની ટેક મારી હતી,

તારી એવી ટેક તો ક્યાંથી હોય,


જીવવાની ઈચ્છા તે આપી હતી ,

મૃત્યું ની ઈચ્છા તો ક્યાંથી હોય,


એક કહાણી તો અધૂરી રહી ગઈ,

બીજી કહાણી તો ક્યાંથી હોય..


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Thriller