અધમ
અધમ
વડાપ્રધાનની સિકયોરિટી છંછેડી સિંહના મોઢામાં માથું મૂકી
આવ્યો દેશદ્રોહી,
વેચવા બેઠો દેશદ્રોહી ભ્રમરમાં તણાંશે બરબાદી વહોરી
લાવ્યો કલયુગી,
ઘર ઘર રમતો રમતો બોડર બોડર કેમ સાચુકલો રમવા
લાગ્યો દંભી આરોપી,
અધોગતિ તરફ અધમ આંધળી દોટે સત્યાનાશ કરવા
લાગ્યો સીટ વેચી.
