STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

અઢી અક્ષર

અઢી અક્ષર

1 min
14K


અઢી અક્ષરના ચોમાસામાં

ભીંજાય છે અઢી અક્ષરનો મણકો

પ્રેમનો ધોધ અગાધ છે.

પ્રેમમાં જે ભીંજાય છે એજ

બીજાને ભિંજવે છે


રાધા અને કાનાજીનો પ્રેમ એવો

કે જેની કોઈ વ્યાખ્યા જ નથી.

રાધાનો સાંવરિયો હતો પણ એવો કેવો ?


પ્રેમનો થનગનાટ બંને પક્ષે

એક સૂર અને એક તાલ

એક થડ અને એક ડાળ

આ એક એવો પ્રેમ જયાં જ્ઞાન પણ પાણી ભરે


સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માંગુને દઇ દે દરિયો. ...

રાધાને સમજવા કૃષ્ણથી આઘા ન જવાય

રાધા વીના કૃષ્ણ આધા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance