આયો ફાગણ આયો રે
આયો ફાગણ આયો રે


નંદગામ ખેલે પિચકારીથી, બરસાના ગુલાલ સે,
શ્યામ ઉડાયે ગુલાલ ઔર રાધા ખડી શરમાય,
આયો ફાગણ આયો રે, બ્રજમાં આનંદ લાયો રે.
રાસ રચાયો યમુનાના તટ પર, બંસી બજાયે શ્યામ,
ઉડે રંગબિરંગી ગુલાલ, ગોપિયા આનંદ મનાયે,
આયો ફાગણ આયો રે, બ્રજમાં આનંદ લાયો રે.
અબીલ ગુલાલ જબ શ્યામ ઉડાયો, રાધા લઠ લાયી રે,
બેઠો શ્યામ જબ રાધા મારે, ઔર લઠ માર મનાયો,
આયો ફાગણ આયો રે, બ્રજમાં આનંદ લાયો રે.
ગુલાલ કુંડ મે ઉત્સવ મનાયો, રાધા કૃષ્ણ નામ ગજાયો,
દ્વારકાધીશ કો અબીલ લગાયો, રસિયાને મન મોહ લિયો,
આયો ફાગણ આયો રે, બ્રજમાં આનંદ લાયો રે.