STORYMIRROR

Meena Mangarolia

Romance Tragedy

3  

Meena Mangarolia

Romance Tragedy

આયનો

આયનો

1 min
27.2K


આયનો મારી,

ઓળખાણ પૂછે,

કહું છું તમે જ

મારી ઓળખાણ,

અને તમે જ મારું

પ્રતિબિંબ ....

જખમ દીધા,

તમે પારાવાર,

પ્રશ્ન શું પૂછું તને,

તારા ઉત્તર માં

હું ક્યાંય નથી!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance