Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Classics

4  

Gunvant Upadhyay

Classics

આવ્યા

આવ્યા

1 min
13.7K

લાગ્યા કરતું ક્ષણ ક્ષણ કે બસ ફરવા આવ્યા;

દુખ તમારા - મારા સૌ પરહરવા આવ્યા !

કરવાં જેવાં કામ કર્યાં જો તકને સમજી----

તગતગતી તક સઘળી અહીં તો કરવા આવ્યા !

છબછબિયાં કાંઠે બેસીને કર્યા આજ લગ;

મહાસાગરના ઊંડા પાણી તરવા આવ્યા.

ફૂલ ખીલે ત્યાં પવન; ભ્રમર કે મધમાખી સમ--

સુ-ગંધનું સરનામું સૌને ધરવા આવ્યા.

પાન પાન પર આસન ઊંચું મળવાં લાગ્યું--

ઝાકળપંખી જાત મળી ઝરમરવા આવ્યા !

Rate this content
Log in

Similar gujarati poem from Classics