Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

આવશે

આવશે

1 min
168


આવશે, તો મેઘ મન મૂકીને આવશે,

વાદળ કંઈ થોડા પૂછીને આવશે ?


પંખીઓ ચહેકશે, સૂરજનાં કિરણે,

ટહુકાં કોયલનાં ઊડીને આવશે !


પરોપકારી મન, સદા વહારે ધાશે,

આંસુઓ લૂછવા સૌથી વહેલું આવશે !


લક્ષ્મીનાં રૂપે, અવતરે છે દીકરી,

દરિયો વહાલનો એ બનીને આવશે !


ઈચ્છાઓ અને અરમાનોની દુનિયામાં, 

'ચાહત' મનની, ઊભરીને આવશે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational