STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

આવ

આવ

1 min
514

કોઈ ને કોઈ બહાને આવ !

થનગનતા તું તાને આવ !


સંભળાશે સૂરીલું સંગીત,

આવ, સરવા કાને આવ !


સરળ છે આ રસ્તો સીધો,

ભલેને તું બેધ્યાને આવ !


બારી, બારણાં, દીવાલ નથી,

મુજ મનના મકાને આવ !


‘સાગર’ની દુનિયા અલગારી,

ઊંચેરા અરમાને આવ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance