STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Inspirational

3  

Ajay Parker ' ભાવિ '

Inspirational

આશા

આશા

1 min
207

ડગ માંડ્યા છે

શિખર તરફ મેં

પહોંચીશ જ.


કેડી કંડારી

બનશે રાજપથ

એવો વિશ્વાસ.


ઊગ્યો છે રવિ

મધ્યાહને દિપશે

મ્હેંકશે બધે.


ફૂટ્યો અંકુર

બનશે વટવૃક્ષ

ફેલાશે છાયા.


ધરું છું ધ્યાન

તાકું નિશાન ઊંચે

પામું મંઝિલ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational