આશ છે
આશ છે
ભૂખ છે પ્યાસ છે.
છતાં એક આશ છે.
ભૂખ્યા નહિ સુવડાવે,
ઈશની મહેર ખાસ છે,
સુદામા સરીખો હું ને,
કૃષ્ણ આસપાસ છે.
મારી ફિકર એને વધારે,
પરીક્ષાનો આ તાસ છે.
વીતી જશે સમય આ.
બટકું રોટલોને છાશ છે.
ભૂખ છે પ્યાસ છે.
છતાં એક આશ છે.
ભૂખ્યા નહિ સુવડાવે,
ઈશની મહેર ખાસ છે,
સુદામા સરીખો હું ને,
કૃષ્ણ આસપાસ છે.
મારી ફિકર એને વધારે,
પરીક્ષાનો આ તાસ છે.
વીતી જશે સમય આ.
બટકું રોટલોને છાશ છે.