STORYMIRROR

Parbatkumar Nayi

Inspirational

3  

Parbatkumar Nayi

Inspirational

આરામ છે તડકો

આરામ છે તડકો

1 min
12.9K


છુંદણું થઇ ત્રોફાય છે તડકો.

તણખો થઇ વિંટળાય છે તડકો.

સાપ-બની શીરા ધમનીમાં,

રોકાય છે તડકો.

ધગધગતું એક નામ છે તડકો.

પરસેવાનું નામ છે તડકો.

સંધ્યા-મળતાં સૂરજ ઢળતાં,

આરામ છે તડકો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational