STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

આપોને પાંખ મને પ્યારી પ્યારી

આપોને પાંખ મને પ્યારી પ્યારી

1 min
167

આપોને પાંખ મને પ્યારી પ્યારી,

પંખી બનીને હું ઊડું ઊડું......


આપોને માટીની ક્યારી ક્યારી,

ફૂલ બનીને હું ખીલું ખીલું....


આપોને કલગી ન્યારી ન્યારી,

મોર બનીને હું નાચું નાચું......


આપોને રંગભરી પ્યાલી પ્યાલી,

મેઘધનુષ બનીને હું શોભું શોભું.....


કાપોને બેડીઓ બાંધી બાંધી,

હરણ બનીને હું દોડું દોડું.....


આપોને આઝાદી જાજી જાજી,

બાળક બનીને હું રમું રમું....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational