Kaushik Dave
Inspirational
માંગતા સૌને મલે,
એ પણ પ્રેમ ભાવ કહેવાય,
સર્વ જીવ સમભાવ,
એ માનવતા કહેવાય,
એક માનવતાનો છોડ,
આજે જો વાવીએ,
ધીરજ અને ખંતથી,
જીવન જો જીવીએ,
કાલે એ માનવતા,
વસુધૈવ કુટુંબકમ બને.
સમય યાત્રા
એક સારી ભેટ
રાણી
હરિનું ઘર
જીવનની હકીકત
સપના
નદી
રણમાં વાદળ
'શિક્ષક હવે દરરોજ શાળામાં જઈ જો કેવો ટેવાઈ ગયો; પરિપત્રોની આડેધડ ભરમાર વચ્ચે જો કેવો લંબાઈ ગયો !' કટ... 'શિક્ષક હવે દરરોજ શાળામાં જઈ જો કેવો ટેવાઈ ગયો; પરિપત્રોની આડેધડ ભરમાર વચ્ચે જો ...
મન ભીતરની વેદના પામીને કરતાં રહે ચમત્કાર .. મન ભીતરની વેદના પામીને કરતાં રહે ચમત્કાર ..
શ્વાસની અછતથી કોરોનામાં .. શ્વાસની અછતથી કોરોનામાં ..
કૂજતાં પંખી ચહેકે, શહેર સાટે મોલશો ના ... કૂજતાં પંખી ચહેકે, શહેર સાટે મોલશો ના ...
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ... કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...
'માતા તારા અઘર ઝરતા ગીતની એજ ભાષા, જીહ્વા જાણે ઝરણ ઝરતાં જીલતી માતૃભાષા. સ્વર્ગ માંથી તળ અવતરી પોં... 'માતા તારા અઘર ઝરતા ગીતની એજ ભાષા, જીહ્વા જાણે ઝરણ ઝરતાં જીલતી માતૃભાષા. સ્વર્...
'તું અલખને આરાધે એકતારો મળે છે, કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે, જો હરીના ભરોસે હંકારે હલેસા, તો ક... 'તું અલખને આરાધે એકતારો મળે છે, કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે, જો હરીના ભરોસ...
'મધદરિયે મોજાં સતાવે જોર પવનનું દીસે છે પારાવાર, ઘનરાત ભયપ્રદને સૂનકાર હરિ મારી નાવ હાલક ડોલક.' સુંદ... 'મધદરિયે મોજાં સતાવે જોર પવનનું દીસે છે પારાવાર, ઘનરાત ભયપ્રદને સૂનકાર હરિ મારી ...
'ક્યાંક હશે ખોવાયો એ કલરવ શોધ ત્યાં, તને મને જોઈ સાંજ ફરી ક્ષિતિજે મળશે, પંખી ઊડાઊડ કરી કશુંક જો તન... 'ક્યાંક હશે ખોવાયો એ કલરવ શોધ ત્યાં, તને મને જોઈ સાંજ ફરી ક્ષિતિજે મળશે, પંખી ઊ...
બાળકોને આત્મનિર્ભર બનાવનારી છું .. બાળકોને આત્મનિર્ભર બનાવનારી છું ..
'નગ્ન કરો ટોળાની વચ્ચે ફાંસી એ લટકાવી ભર બજારમાં, પથ્થર મારો પાપી દેહ પર, ત્યારે આવા નરાધમોની, જડમુળ... 'નગ્ન કરો ટોળાની વચ્ચે ફાંસી એ લટકાવી ભર બજારમાં, પથ્થર મારો પાપી દેહ પર, ત્યારે...
'અડતાં એ અભડાવા લાગે, માણસ છે, ઇશ્વર અલ્લા, જુદા પાડે,માણસ છે, મંદિર, મસ્જિદ ચણવા લાગે, માણસ છે, પાછ... 'અડતાં એ અભડાવા લાગે, માણસ છે, ઇશ્વર અલ્લા, જુદા પાડે,માણસ છે, મંદિર, મસ્જિદ ચણવ...
સ્નેહી પરમારની કવિતા.. સ્નેહી પરમારની કવિતા..
ક્યાં નીકળી શકે કદી તારાથી બ્હાર તું? પરકાજ જીવવું શું, તને એ ખબર ખરી? તારી રમત અને વળી તારી જ જીત ર... ક્યાં નીકળી શકે કદી તારાથી બ્હાર તું? પરકાજ જીવવું શું, તને એ ખબર ખરી? તારી રમત ...
'ઓ નાથ રે ઓ સર્જનહાર સંભળાય જો પોકાર, લાવી છું તે ઝોળીમાં તું ભર જન્મોજનમ ઉદ્ધાર.' એક નારીની સર્જનહા... 'ઓ નાથ રે ઓ સર્જનહાર સંભળાય જો પોકાર, લાવી છું તે ઝોળીમાં તું ભર જન્મોજનમ ઉદ્ધાર...
સબંધો ફળ્યા એ રહે કેમ છાના ? જિગર બે મળ્યા એ રહે કેમ છાના? અધર બે હસ્યાં ને અધર બે બિડાયા, થયા મ... સબંધો ફળ્યા એ રહે કેમ છાના ? જિગર બે મળ્યા એ રહે કેમ છાના? અધર બે હસ્યાં ને ...
'પિતા હંમેશા રહે છે અંદરથી ભીંજાયેલા, પિતા-પુત્રીના સંબંધને સહુના વંદન હોય છે.' પિતા અને પુત્રીનો સબ... 'પિતા હંમેશા રહે છે અંદરથી ભીંજાયેલા, પિતા-પુત્રીના સંબંધને સહુના વંદન હોય છે.' ...
એજ બોલતું રહે ને એજ ડોલતું રહે એજ સ્નિગ્ધકાળનાં પડળને ખોલતું રહે; એજ બીજમાં રહી અહીં તહીં બધે ફરે,તે... એજ બોલતું રહે ને એજ ડોલતું રહે એજ સ્નિગ્ધકાળનાં પડળને ખોલતું રહે; એજ બીજમાં રહી ...
'મિત્ર વગરનુ જીવન જાણે કાંટાળુ બની જાય છે, પણ મળે સાચો મિત્ર તો કાંટામા પણ ફૂલ ખીલી જાય છે.' શ્રેષ્ઠ... 'મિત્ર વગરનુ જીવન જાણે કાંટાળુ બની જાય છે, પણ મળે સાચો મિત્ર તો કાંટામા પણ ફૂલ ખ...
'પળપળ મહી જન્મો બધા સાથે બતાવે સામટા, લક્ષ્મી ઉમા વરદાયિની શક્તિ અમારી દીકરી.' દીકરીની લાગણીભરી સુંદ... 'પળપળ મહી જન્મો બધા સાથે બતાવે સામટા, લક્ષ્મી ઉમા વરદાયિની શક્તિ અમારી દીકરી.' દ...