Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhaval Limbani

Inspirational Others

3  

Dhaval Limbani

Inspirational Others

ભાઈ - બહેન

ભાઈ - બહેન

1 min
246


ભાઈ-બહેન એટલે

રાઈ-જીરાનું કોમ્બીનેશન.


વઘાર કરતી વખતે રાઈ-જીરું જ્યારે

તેલમાં નાખીએ ત્યારે તતડતા

હોય.


વધારે નજીક જાવ તો તમને

પણ દઝાડે.

એમ ભાઈ-બહેન બંને એકબીજા સાથે

 રમશે, ઝઘડશે, તતડશે.


એકબીજામાં એવા ગુલતાન હશે કે

બહારનું કોઈ એમની નજીક જાય

તો એને એકાદ ચમકાવી પણ દેશે.


પણ એક વાત સાચી કે જેમ રાઈ-

જીરા વગર દાળ-શાકનો સ્વાદ ન

આવે એમ કુટુંબમાં પણ ભાઈ-બહેન

વગર મજા ન આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational