STORYMIRROR

Parulben Trivedi

Inspirational

3  

Parulben Trivedi

Inspirational

ધ્યાનમાં લીન શિવજી

ધ્યાનમાં લીન શિવજી

1 min
345

ખુદ સર્વેશ્વર નિજાત્મામાં લીન છે,

ત્રિનેત્રોધારી ધ્યાને લયલીન છે.


મસ્તી નિજાનંદે ધ્યાને ભરી,

ગંગાધારી ખુદ સ્વમાં તલ્લીન છે.


સર્પોધારી હરિનું રૂપ અદ્ભુત ઘણું,

ખૂબ વિશ્વજ હરિ રૂપમાં રંગીન છે.


દર્શન તારા થાતાં મન આનંદે ઉભરાતું,

એવા શુભ દર્શનથી મન સંગીન છે.


તારા ચરણોમાં મન ધ્યાનસ્થ રહે,

તારી પૂજાથી મન તો આમીન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational