STORYMIRROR

Kaushik Dave

Inspirational Others

3  

Kaushik Dave

Inspirational Others

જીવન સમજાઈ ગયું

જીવન સમજાઈ ગયું

1 min
261

સાપસીડીની રમત રમતાં,

જીવન પણ સમજાઈ ગયું,


સારા કર્મો એ સીડી ચઢતાં,

સારૂં જીવન જોવાઈ ગયું,


સાપનાં મુખ પર આવતાં,

દુઃખી જીવન સમજાઈ ગયું,


સુખ દુઃખના ઘટનાથી,

જીવન પણ સમજાઈ ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational