Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Inspirational

4.6  

Kalpesh Patel

Inspirational

બાર, બાર

બાર, બાર

1 min
307


બારમી ડિસેમ્બરના દિવસે વિત્યા દિવસો યાદ આવ્યા
 પલક માં "તે" બધાય  યાદ આવ્યાં.

વાત નથી ઘટી રહેલી જિંદગીની, કે  નથી સમીપ સરતા મૃત્યુની;
 વાત જિવાઈ રહેલી જીંદગીની

આજની  તારીખ "બાર –બાર" (૧૨-૧૨-૨૦૨૦)

રે 'મનવા"

"તું" કાહે ધીર ત્યજે  
 અવિરત

ધરા, ઘટા, હવા રહ્યાંછે  ઝૂમી ચારે કોર

ત્યારે  

વાત ઉરમાં ઘૂંટાતી

વધતી જિંદગીની છે

ચૂમી રહ્યા છે, એને અવિરત દિન -રાત

   જેમ

ચૂમે છે ઉપવનના ગુલાબને  તુષાર

પળે પળ

ત્યારે

જીવાઇ ગયેલા
 સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષો

હજુય પણ

સુરજ- ચંદ્ર ને 

કરોનાની "બહાર"માં  "બાહર"

જોતાં  
એ આખેઆખા લીલા થઈ જાય છે,!!!
 આજની  તારીખ "બાર –બાર"

ભલે વરસમાં આવે તે ફક્ત એકવાર
"હેંકારે" બાર બાર.

રે 'માનવા"

"તું" કાહે ધીર ત્યજે  

રહેજે અવિરત ખુશ હાલ

~X~

શબ્દ સૂચિ :- હેંકારે  મર્મ અવાજે સૂચવે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational