Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Inspirational Others

3  

Jaya. jani. Talaja."jiya"

Inspirational Others

ધાધર

ધાધર

1 min
221


ખાજ,ખુજલી ને ધાધર, 

મણસ ને કરે પાગલ. 

ન જાય એ દવાથી.

ન જાય એ દુવાથી. 


પરેજીથી ગુમ થાય.

ગરમ પાણીથી,

ચાદર કપડાં ધોવાય.

જો એને તાપમાં સૂકવાય,

એકથી બીજી ન જાય. 


થાય એને જ થાય,

આમ એનો દાયરો સીમિત થાય,


દવા અને પરેજી, જો એક થાય,

તો ઝટપટ ગાયબ થાય,


પરેજી વગર ખૂબ પૈસા, એ ખાય,

એનો ઈલાજ પરેજીથી થાય. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational