Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhaval Limbani

Inspirational Others

3  

Dhaval Limbani

Inspirational Others

યાદ છે મને !

યાદ છે મને !

1 min
220


સ્કૂલનો એ પહેલો દિવસ,

નવા નવા મિત્રો યાદ છે મને !


નવી બેન્ચ,

નવા પુસ્તકો,

ને નવી મહેફિલ યાદ છે મને !


એ ગણિતના શિક્ષક,

ને અંગ્રેજી ટીચરનો માર,

યાદ છે મને !


સ્કૂલની એ રિસેસ,

નાસ્તાના ડબ્બાઓ,

ને સાથે મળીને ખાધેલું,

યાદ છે મને !


રમત રમતમાં ઝઘડી ગયેલા,

ને મુસીબતમાં સાથ આપેલ,

દોસ્તારો યાદ છે મને !


આખી જિંદગીમાં ક્યાંય ન મળે

એવી સ્કૂલ,

દોસ્તારો,

યાદ છે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational