STORYMIRROR

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

મેરી ક્રિસમસ

મેરી ક્રિસમસ

1 min
248

જો આજે, ઈશુ મળે ઈશને,

બાઈબલ મળે, ગીતાને !

કરીએ, વંદન ને ફેલાવીએ 'ચાહત',

ને, ચડાવીએ, આપણાં અહંકારને વધસ્તંભે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational