Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

જૂની એ યાદો

જૂની એ યાદો

1 min
278


'જૂની એ યાદો,

છૂપાયેલી લાગણી,

 સંબંધ રૂડો.'


 'પરિવાર જ,

યાદ રોજ આવે એ,

 સમય વીત્યો.'


 'પ્રેમ અપાર,

ચિંતાનું ઘોડાપૂર,

 તોફાન શમ્યું.'


 'વીત્યું આ વર્ષ,

તકલીફો'ય હતી,

 શીખ અનેક.'


 'હિંમત રાખી,

વિશ્વાસથી આ જીત્યાં,

 સમય જંગ.'


 'સારું-નરસું,

ખૂબ જોયું સહુએ,

 સરભર છે.'


Rate this content
Log in