STORYMIRROR

Ajay Barot

Inspirational Others

3  

Ajay Barot

Inspirational Others

સંઘર્ષ

સંઘર્ષ

1 min
229

જીવન સંઘર્ષ, મૃત્યુ સંઘર્ષ

જીવન સફર પણ સંઘર્ષ


બાળપણ સંઘર્ષ, ઘડપણ સંઘર્ષ

જુવાનીની સફર પણ સંઘર્ષ


ભક્તિ સંઘર્ષ, શક્તિ સંઘર્ષ

માયાવી સફર પણ સંઘર્ષ,


સંસાર સંઘર્ષ, ત્યાગ સંઘર્ષ

મૃત્યુ સુધી પણ એક સંઘર્ષ,


જડને સંઘર્ષ, ચેતનને સંઘર્ષ

નદીના ઝરણાને પણ સંઘર્ષ,


રામનું જીવન સંઘર્ષ, 

કૃષ્ણ જીવન સંઘર્ષ,

આમ જુઓ તો દેવોને પણ સંઘર્ષ,


મળે સાથ જો પ્રભુનો તો ક્યાં છે સંઘર્ષ

જેમ સાથ અજેય કૃષ્ણનો સુદામાને

અર્જુનને પણ ક્યાં નડ્યો સંઘર્ષ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational