STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

આપણી આસપાસ

આપણી આસપાસ

1 min
5.7K


પોતાની સાથે વાત કરજે ભાવુ,

આમ પોતાની જાતને મળતી રહજે ભાવુ.


વાસ્તવિકતા જીવન નું સત્ય છે ભાવુ,

સચ્ચાઈથી કદી ના ડરજે ભાવુ.


આપણા માબાપ ભગવાન છે ભાવુ,

એમની શીખ માનજે ભાવુ.


દુનિયામાં કેટલુ દુઃખ છે ભાવુ,

કોઈ ના દુઃખ હરજે ભાવુ.


દીપ જલી ઝળહળે છે કાયમ ભાવુ,

અગરબત્તી બની સુંગધ ફેલાવજે ભાવુ.


ભાવના જીંદગીની હરપળો છે કિંમતી,

દર્દ ભીતર રાખી હસજે ભાવુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational