STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

આનંદનગર

આનંદનગર

1 min
13.8K


એક વાર એમની સાથે

વાત થાય તો કેવુ ?

આજે મારે કંઈક

ખાસ કહેવું છે


આજે ચાંદ ઉગ્યો છે મારી

હથેળીમાં તોય ચારે કોર અંધકાર

અંધકાર ભરેલા મન ને આકાશમાં

પૂનમનો ચાંદ બનીને ચમકવુ છે.


રોજ આવવું છે તારા

આનંદ નગરમાં, અને

ગલી એ ગલી એ પાડુ તારા

નામનો સાદ

તારા રીસામણાં અને

મનામણા મૂક એક કોર


મન મા થાય છે કે એકવાર

એમની સાથે વાત થાય તો કેવું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance