Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinesh soni

Drama

3  

Dinesh soni

Drama

આંખ વગર

આંખ વગર

1 min
180


પડે છે મુશ્કેલી ઘણી આંખ વગર,

ચડે છે વિચારો વળી, આંખ વગર,


દૃશ્યો તો અમારે નસીબે ક્યાં છે,

નડે છે વિકારો ફરી, આંખ વગર,


પરાધીન છીએ, નડીએ છીએ,

કરે છે લવારો નડી, આંખ વગર,


અભાગો, બિચારો, ગલોચ આપે, 

રડે છે સવાલો કરી, આંખ વગર,


અપાવે નહી નગદ ધરખમ ધારો, 

કહે છે હવાલો ધરી, આંખ વગર,


સમાંતર વહાવે અટલ પણ ધારા,

વહે છે પ્રવાહે વહી, આંખ વગર,


દૃશ્ય ધૂધળું દેખવામાં અનહદ, 

ફરે છે નજારો નરી, આંખ વગર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama