Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Drama

3  

Jashubhai Patel

Drama

આમ તો

આમ તો

1 min
6.8K


ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા


ક્યાં જરુર છે વાંદરાને નિસરણીની આમ તો,

કૂદકા મારે એ કેવો મગરૂબી થી આમ તો,


વાંદરો તો ઠીક માણસ શું કરે છે આજકાલ,

ઠેકડા મારે ખરો પણ મજબુરીથી આમ તો,


આમને આમ થઇ ગયો ઘરડો છતાં જોયુંને,

એ ગુલાંટ મારે છે તે કેવી અદાથી આમ તો,


કામ કાજ કશું જ નહિ ને તોય જુઓ કેમનો,

વટથી ચાલે ને ફરે કેવી, સિફતથી આમ તો,


લાગતો તે આમ તો ડરપોક એ તોયે જુઓ,

ભાગ લે, ન ડરે કદાપી કોઇ પણ હરિફાઇથી આમ તો..


Rate this content
Log in

Similar gujarati poem from Drama