STORYMIRROR

amita shukla

Romance

2  

amita shukla

Romance

આલિંગવા...

આલિંગવા...

1 min
63

ઝિલમિલતા વરસાદમાં મન મોહ્યું મારું,

મેહુલિયા તારા આગમને દલડું ચોર્યું માર્યું.


મેહુલિયા તારા સરવરિયા ભીંજવે મનડું મારું,

દોડીને આવું આલિંગવા તન થરકે મારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance