STORYMIRROR

માનસી પટેલ "માહી"

Romance

3  

માનસી પટેલ "માહી"

Romance

આલિંગન

આલિંગન

1 min
242


મુજને ભીડી

હૈયું ચોરીને

એક આલિંગનમાં

પ્રેમના પુષ્પ

ખીલવી ગયો.


મુજને શરમાવી

આજ એ

પ્રણય ખીલવી ગયો.


એના કોમળ શ્વાસમાં

સમાઈ હું ને

એ શ્વાસને એકાકાર કરી ગયો.


એ પ્રેમ કરી ગયો

એ પ્રેમ કરી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance