માનસી પટેલ "માહી"
Others
અજાણી વ્યક્તિ જીવનમાં,
સર્વસ્વ બની જાય,
મિલનની રાહમાં હૈયા તરસ્યા હોય,
ને ઓચિંતું કોઈ ઝલકે હૈયું છલકાઈ જાય,
શબ્દોનો સાથ છોડી આંખ બોલી જાય,
વિના હાથ ધરી સાથ અનુભવાય,
નામ માત્રથી હૈયુ રણકી જાય,
બસ ત્યારે જ પ્રેમ થાય.
હું કોણ છું ?
મહેફીલ
આસપાસ લાગે
તને પ્રેમ
યાર
જોઈ લે
દીકરી પ્રેમ
પ્રેમ...
વ્હાલા વાલમ
પ્રેમતટ