STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

4  

Chaitanya Joshi

Inspirational

આખરે

આખરે

1 min
28.6K


દરેક ઉંમરને પોતાની ઇજ્જત હોય છે.

દરેક ઉંમરને પોતાની લિજ્જત હોય છે.


કૈં સર્વસ્વ બધા આપી નથી શકતા હોતા,

પ્રત્યેકને પોતાની કોઈ અમાનત હોય છે.


કેટકેટલી સમસ્યાઓ સહેવાની આખરે,

મુશ્કેલીમાંથી નીકળવા કરામત હોય છે.


આમ તો ઘણું હોય છે અકબંધ મૂઠીમાં,

સજાના ભોગે થાય છે મરામત હોય છે.


આટલું જ બસ સંતૃપ્તિના ઉદગાર એ,

અતીત અવળો પણ સાંપ્રત હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational