STORYMIRROR

Bhavik Dhamal

Comedy

2  

Bhavik Dhamal

Comedy

આજનો ડિજિટલ સંબંધ

આજનો ડિજિટલ સંબંધ

1 min
13.3K


લાગણી અને સંબંધોમાં છે સૌ લેઝી,
આજનો યુવાન વોટ્સએપ અને ફેસબુક છે બીઝી. 

મોબાઈલ અને ટેબ્લેટ છે જાણે સર્વસ્વ,
ઈન્ટરનેટ તો છે આજે મહામૂલું તત્વ. 

આજનો યુવાન સમજે ઈન્ટરનેટને જ પોતાનો સંબંધી,
આજનો યુવાન વોટ્સએપ અને ફેસબુક છે બીઝી.

યૌવન શોભે આજે મોંઘા મોબાઈલથી,
વાઈ-ફાઈ વાપરે આજે સૌ તન-મન- ધનથી

નેટવર્ક એરિયામાં રહે છે સૌ પણ,
સંબંધના નેટવર્કમાં અળગા છે એકમેકથી.

આ મોબાઈલની દુનિયા જાણે કંઈક એવી છે ‘ઇસુનંદ’
બાળકો અને યુવાનો સૌ કોઈ છે એમાં ક્રેઝી.

આજનો યુવાન વોટ્સએપ અને ફેસબુક છે બીઝી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy