STORYMIRROR

Bhavik Dhamal

Others

3  

Bhavik Dhamal

Others

પ્રયાસ

પ્રયાસ

1 min
13.4K


સાહિત્યનું ઓછું છે જ્ઞાન છતાં લખવાનો પ્રયાસ કરું છું.
કલમ થકી કાગળને કંડારવાનો પ્રયાસ કરું છું. 

મને તો ફક્ત કક્કો લખવો જ ફાવે છે,
ઉધાર લીધા છે શબ્દો ને આભને શણગારવાનો પ્રયાસ કરું છું.

નથી હું તો એટલો હજુ કાબિલ,
પ્રયત્ન થકી નભને ચુમવાનો પ્રયાસ કરું છું.

સાથી છે, મિત્રો છે, ને છે ઘણી જૂની યાદો,
લખતા લખતા બસ બચપણની યાદોને તાઝા કરું છું.

ક્યાંક ખામી હોઈ તો ચલાવી લેજો દોસ્તો,
નમણી છે આંખો ને સુરજ સાથે ચમકાવાનો પ્રયાસ કરું છું.

આ નાની અમથી રજૂઆત કરે છે 'ઇસુનંદ' આપ સમક્ષ,
કાગળ ને કલમના પ્રેમનો તાગ મેળવવનો પ્રયાસ કરું છું.


Rate this content
Log in