આજની પરીક્ષા પદ્ધતિ
આજની પરીક્ષા પદ્ધતિ


આજની આ પરીક્ષા પદ્ધતિમાં એટલો ફેરફાર લાવવો જરૂરી છે કે પરીક્ષા ફક્ત પૂરવણીમાં લેવા કરતાં તેમને કોઈ કોયડો ઉકેલવા કે વ્યવહારિક જીવનની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તેવું મોડેલ બનાવી તેમાં પરીક્ષા લેવાથી બાળકોનું સાચું મૂલ્યાંકન થશે અને બાળકોનો બુદ્ધિનો સાચો વિકાસ થશે અને આવડત વિકસે તો જિંદગીની હરિફાઈમાં તકલીફ નહીં પડે એમ મારું માનવું છે.