Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi sunil Patel

Inspirational Others

4.5  

Purvi sunil Patel

Inspirational Others

આજનાં બાળકો

આજનાં બાળકો

1 min
323


બાળકો મોબાઈલનાં મોહતાજ બની ગયાં,

ગર્ભમાંથી જ જ્ઞાનનાં પિપાસુ બની ગયાં,

ગ્રહણ કરતાં રહ્યાં મા જે જે શીખતી રહી,

ગર્ભમાંથીજ જાણે અદ્તનય કળા શીખ્યાં,

વ્યસન થઈ ગયું આજ એમને મોબાઈલનું,

મા સાથે સંવાદ કરવાનું તેઓ ભૂલી ગયાં,

વિવેક ને સમજણનાં અભાવે ગોથાં ખાતાં,

હૂંફાળા સ્પર્શનો અહેસાસ એ ભૂલી ગયાં,

નિત નવું જ શીખતાં રહ્યાં ઓનલાઈન રહી,

શીખી જાણે જ્ઞાનનાં વારસદારો બની ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational