Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.0  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

આઝાદીના કલરવ

આઝાદીના કલરવ

1 min
171

કનક કિરણ ક્ષિતિજે રવ ગૌરવ 

સુસ્વાગતમ્ આઝાદીના કલરવ,

ધરે જ ગર્વ લાલદુર્ગ અભૈયા

નમે વતન આઝાદીના લડવૈયા,

કેસર ધવલ લીલુડી ભૂમિ ખોળે 

વન ગિરિ કંદરા બંધુત્ત્વ હીંચોળે,

મુગટ હિમાલય, મમ જનની ગંગા

અંબર અવનિ હો જયઘોષ ત્રિરંગા,

અખંડ ભારત જ નૂર અમ જનશક્તિ

ઉન્નત દેશ મંત્ર જ ગૌરવ ભક્તિ,

મુક્ત જ લોકશાહી રંગ સવૈયા

પુલકિત આજ ત્રિરંગે જન હૈયાં,

લહર જ સપ્ત સાગર; સંબંધી સહયાત્રી

વિશ્વ ધરોહર ભૂમિ, તું મંગલધાત્રી.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational