STORYMIRROR

Rajesh Baraiya

Romance

0  

Rajesh Baraiya

Romance

આગમન

આગમન

1 min
508


તું નથી હોતી ત્યારે મને,

એકલતાનો અનુભવ થાય છે,

તને કેવળ યાદ કરતો રહું છું.

હું વૃક્ષ ધારીને ખુપાય જાવ ધરતીની વચ્ચે,

તું વેલડી થઈને વિટળાઈ વળે મને.

હું ઘુઘવતો દરિયો હાઉ પણ,

તારા ગયા પછી થય જાય વેરવિખેર.

જેમ ગાતું પંખી વૃક્ષ પરથી ઉડી જાય,

તેમ અહીં સુનુ થાય તારા વગર ઘર.

ચાતકને વરસાદની રાહ હોય,

વનસ્પતિને વર્ષોઋતુંના આગમનનો ઇન્તજાર હોય તેમ,

મને રહે તારા આવવાનો ઇન્તજાર.

  


Rate this content
Log in

Similar gujarati poem from Romance