Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shukla

Romance

4  

Nisha Shukla

Romance

આગમન

આગમન

1 min
417


હું તો જોતી આજ વાલમની વાટ,

વાલમના આગમનમાં, બેઠી હું પાટ !


જોવાને ઉત્સુક મારી આંખો અથડાય,

બનીને અધીર, વળી દ્વારે ભટકાય !


માહોલ વર્ષાનો, ને વંટોળો આજ,

ગાજે રે વર્ષા ,શેં આવે મારો રાજ !


રખે આજ નહોય માહોલ વર્ષાનો આજ,

છોને છવાય આજ, આગમન નું રાજ !


હાશ ! વિખરાયા વાદળ, જાગીરે આશ,

આતુર આંખોમાં ,આજ ઘન ઘોરી પ્યાસ !


વાલમના મિલનની, આજ નીતરતી સાંજ,

મોજીલું, મદભર્યું, આગમન, વાલમનું આજ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance