STORYMIRROR

Meena Mangarolia

Drama

2  

Meena Mangarolia

Drama

આદત

આદત

1 min
237


થઈ ગઈ આદત

હવે મનથી પીવાની.


સાથ મળ્યો છે

હવે એકધારો...


દરિયાની દિલદારી

અમે દિલથી નીભાવી.


સરિતાના મનની વાત

કોઈ એ દિલથી જાણી.


Rate this content
Log in