STORYMIRROR

Milap Panchal

Romance

3  

Milap Panchal

Romance

આદત છે મને !

આદત છે મને !

1 min
252

તું લખતી નથી કશું મારા માટે,

છતાં તને વાંચવાની આદત છે મને.


ગુસ્સો ભલે કરું વારંવાર,

છતાં તારી સાથે લડવાની આદત છે મને.


ભલે હું કવિ નથી,

છતાં કવિતામાં તને લખવાની આદત છે મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance