STORYMIRROR

Varsha Tanna

Romance

3  

Varsha Tanna

Romance

આભનું ધરતી પર ઝૂકવું પ્રેમ

આભનું ધરતી પર ઝૂકવું પ્રેમ

1 min
13.2K


આભનું ધરતી પર ઝૂકવુ ચુમવું વરસવું

ને ધરતીનું મીઠું મલકવું

ફૂલનું છલકવું...શરમાવું

રંગનું મહેકવું

શમણાંનું સરજાવું

 

સૂર અને તાલથી લય થયો લાલ

મૌનની મીઠાશથી ગાલ થયા લાલ

બધુ એકમેકમાં ભળ્યું

એકમેકને મળ્યું

ને દ્વૈત અદ્વૈતનો

આદમ અને ઈવનો

માત અને તાતનો થયો જન્મ

 

એક ઉન્માદ

એક શ્વાસ

રૂદન અને સ્મિતનો અજવાસ

ફકત પ્રેમ પ્રેમ અને પ્રેમ......

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance