STORYMIRROR

nidhi nihan

Romance Tragedy

3  

nidhi nihan

Romance Tragedy

આભાસી

આભાસી

1 min
14

અષાઢી ધોધમાર વરસતો વરસાદ હતો ને,

વીજળીનો ચમકારો અજવાસ આભાસી હતો,


અમાસની તિમિર રજની ઘેરાયેલી ને,

થયો દીદાર પુનમનાં ચાંદ સમા ચહેરાનો,


હતી એ પ્રથમ મુલાકાતની ઘડી,

હતી જાણે સોળે શણગાર સજેલી રાતડી,


તિમિર રાત્રી ફેરવાય ગઈ'તી અજવાસમાં,

મળ્યો તો હાથ તમારો મારા હાથમાં,


હતું કોઈ સપનું કે હતી કોઈ હકીકત,

સમજાયું ના હતી તિમિર રાત્રી કે પુનમનો ચાંદ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance