STORYMIRROR

kiranben sharma

Romance

4  

kiranben sharma

Romance

આભાસ

આભાસ

1 min
400

તારા નયનનાં બાણથી ઘાયલ થઈ છું,

લાગે આભાસ ! પણ પાગલ થઈ છું. 


પ્રેમ તારા હૃદયમાં અંકુરિત થયો છે,

ભલે આભાસ ! પણ પલ્લવિત થઈ છું.


જિંદગી તુંજ સહવાસમાં વીતશે, આશ છે,

કેવો આભાસ ! મનમાં શરમાઈ રહી છું.


એકમેકનાં સંગીસાથી બની જીવવું છે.

નર્યો આભાસ ! જીવન લૂંટાવી રહી છું.


તુજ સંગ પ્રીતની દુનિયા એક સ્વપ્ન છે,

રૂડો આભાસ ! મનને ભાસ કરાવી રહી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance