Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

આ વન છે આપણું વનરાઈ

આ વન છે આપણું વનરાઈ

1 min
216


આ વન છે આપણું વનરાઈ 

જે આપે છે સહાય

ચાલો સહાય લઈએ,


આ વૃક્ષો છે વનરાઈ 

જે રાખે છે વાતાવરણ ને શાંત 

ચાલો શુદ્ધ ઑક્સિજન લઈએ,


આ વૃક્ષો છે વનરાઈ

જે આપે છે વરસાદ

ચાલો વરસાદથી અન્ન પકવીએ,


આ વૃક્ષો છે ઔષધિ 

જે આપે છે સમૃદ્ધિ

ચાલો રોગોથી બચીએ,


આ વૃક્ષો છે પરોપકારી 

જે આપે છે ફળ ફૂલ છાંયડો

ચાલો તેના પરોપકારને પામીએ,


આ વૃક્ષોમાં છે મજબૂતાઈ

જે આપે છે ઇમારતી લાકડું

ચાલો તેના ઘર બનાવી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Children