STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

આ સમય

આ સમય

1 min
176


આ નક્કી છે,

કુદરતની કમાલનો.

સમયને સમજી દરેક જણે આ જીવન સંચરવું,

લખલૂંટ ધન ને ધાન, બુદ્ધિ 

છતાંયે, માનવ લાચાર, બેબસ.


એક કુદરત સિવાય કોઈ બીજો નહીં આધાર... 

જાગો અને સમજો ઓ માનવ,

આ સમય અને સંજોગો,

ના સમજ્યાં તો કોઈ બેલી નથી આ જગમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama