STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

આ કોરોના

આ કોરોના

1 min
378

આ કોરોનાનો કાળ 

લાવ્યો છે મોટો દુષ્કાળ,


પણ ભારતનો એ જરા પણ

નહિ કરી શકે સંહાર,


કોરોનાને હતાવશું આકાશ પાતાળ

કોરોના નહિ કરે વાકો વાળ,


કોરોનાની મેલી ધૂળ

મૂકવું પડશે એને કુળ,


કોરોના પાડશે મોટી રાડ

ભારત બનાવશે સેનેટાઈઝની વાડ,


ખેડૂતોને અંગો છે કોમળ

કોરોના તું નહિ થા સફળ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children